એક તાર સ્થિતિસ્થાપક તાર માટે ઉર્જા નું સૂત્ર ____
પ્રતિબળ $ \times $ વિકૃતિ
$\frac{1}{2} \times $ પ્રતિબળ $ \times $ વિકૃતિ
$2 \times$ પ્રતિબળ $\times$ વિકૃતિ
પ્રતિબળ$/$વિકૃતિ
$y $ યંગ મોડયુલસ ધરાવતા તારમાં $x$ પ્રતાન વિકૃતિ ઉત્પન્ન કરવાથી એકમ કદ દીઠ ઊર્જા કેટલી થાય?
તાર પર $5\, kg$ નો પદાર્થ લગાવતાં લંબાઇમાં થતો વધારો $3\,m$ છે,તો ....... $joule$ કાર્ય થશે?
સ્થિતિસ્થાપક સ્પ્રિંગના છેડે વજન લટકાવતાં તેની લંબાઈમાં થતો વધારો કઈ કઈ બાબતો પર આધાર રાખે છે ?
$L$ મીટર લંબાઈ અને $A$ મીટર$^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારને છત સાથે બાંધેલો છે. જેની ઘનતા $D$ $kg/metr{e^3}$ અને યંગ મોડ્યુલસ $E$ $newton/metr{e^2}$.જો તારની લંબાઈ પોતાના વજનને લીધે $l$ જેટલી વધતી હોય તો $l=$____
સમાન દ્રવ્યના અને સમાન વ્યાસ ધરાવતા બે તાર પર $F$ બળ લગાડતા તારની લંબાઇમાં થતો વધારો $l$ અને $2l $ છે. તેના પર થતા કાર્યનો ગુણોત્તર કેટલો થાય?